- મહેસાણાના ગોવિંદવાડી ગામ પાસે ONGC ના કુવા બંદ કરવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયી છે.
- ગોવિંદવાડી ગામના 3 શખ્સોએ કુવા કર્યા બંધ..
- મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલા ગોવિંદવાડી ગામ નજીક આવેલા ઓએનજીસીના 7 તેલ કુવા 10 દિવસ સુધી બંધ કરી દીધા હોવાની ઘટના સામે આવી છે.
આથી ONGC ક્રૂડ ઓઇલના રોજિંદા ઉત્પાદનમાં 10 દિવસ સુધી 7 જેટલા તેલના કુવા બંધ રહેતા ONGC ને ક્રૂડ ઓઇલનું ઘણું નુકશાન પોલીસ ચોપડે નોંધાયું છે.આ સમગ્ર મામલે ફરિયાદ સાંથલ પોલીસ સ્ટેશન માં નોંધાઈ છે..
જોકે મહેસાણા ONGC સ્થિત ની મુખ્ય કચેરી ને જાણ થતા જ અધિકારી એ ગોવિંદવાડી માં રહેતા 3 વ્યક્તિઓ સામે રૂપિયા 23.60 લાખનું નુકશાન કર્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News