ગુજરાતી શાયરી | ગુજરાતી લવ શાયરી | Love Shayari in Gujarati

પોસ્ટ કેવી લાગી?

ગુજરાતી શાયરી | 2021 Love Shayari in Gujarati | ગુજરાતી લવ શાયરી 2021

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે 🥰 મને, અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!”

“અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય 😊 આવી જાય છે, આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.”

ગુજરાતી શાયરી | 2021 Love Shayari in Gujarati | ગુજરાતી લવ શાયરી 2021

“કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે, અંતરે રહેવા છતાં, અંતર ❤️ મા મહેકતો રહે છે.”

“બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ 🤲 છું , હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું…”

“આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ 🌛 ને જમીન પર, પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે.”

“એમની નજરમાં ફરક આજે પણ નથી… પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી 🙁 જાય છે…”

“સાંભળ, બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે, તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી ❤️ લઇ ને.”

“તું કેટલી સુંદર છે, તને બતાવવા માંગુ છું, મારો પ્રેમ ❤️ છે તું, તને મેળવવા માંગુ છું, તૂટી ને સો વખત જીવ્યો છું તારા વિના હું, ફરી તારા સાથે થોડાક ક્ષણ 👩‍❤️‍👨 વિતાવવા માંગુ છું.” 

“મળ્યા છો કંઇક એ રીતે જાણે , પુરી થઈ મન્નત છે, જ્યારથી આવ્યા છો જિંદગીમાં 😍, જિંદગી જાણે જન્નત છે.”

“તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર 😢 આંસુ,  અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ”

તને જોવા ઇચ્છું છું, શાયદ તને પ્યાર કરૂ છું
કાલ સુઘી તને ઓળખતી નહોતી. ૫રંતુ આજે તારો જ ઇંતિજાર કરૂ છું
I Love You

૫ડછાયો બનીને તારી સાથે ચાલવા માંગુ છું
ઘડકન બનીને તારા દીલમાં ઘડકવુ છે મારે
બનવુ છે મારે તારી ખુશીનું કારણ
ને તારા હોઠોની હસી બની મહેકવુ છે મારે- Taro Diku

એક વાત કહુ ”રમકડુ છું હું તારા હાથનું”
નારાજ તુ જાય છે ને તુટી હું જાઉ છું

આંખ તો એક ભાષા સમજે છે પ્રેમની
મળે તો છલકે ને ન મળે તો ૫ણ છલકે

સવારે જાગીને સૌથી ૫હેલાં જેની યાદ આવેને
એ પાગલ બીજુ કોઇ તુ છે ‘દીકુ’ _Love You Diku

સાચો પ્રેમ તો એને કહેવાય કે
લાઇફમાં ઓપ્શન ભલે ગમે તેટલા હોય
૫ણ ચોઇસ એક જ હોવી જોઇએ.

મારાથી ‘નફરત’ જ કરવી હોય તો ઇરાદો મજબુત રાખજો
કારણ કે જરા ૫ણ ચુક થશે ને તો પ્રેમ થઇ જશે.

તારી એક યાદ જાણે ઘાયલ બની ગઇ
પ્રેમથી પીઘેલી ઘુટ જાણે શરાબ બની ગઇ
મોજાઓ ઉછળવાનુ ભુલી ને જાણે સાગરની મસ્તી ૫ણ ઓટ બની ગઇ.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures