રેસિપી : ફ્રાઈડ મગદાળની ઈડલી.

પોસ્ટ કેવી લાગી?

સામગ્રી

  • ઈડલી બનાવા માટે એક કપ ધુળેલી મગદાળ(પલાળેલી)આદું -એક ટુકડો લસણ -ચાર એક નાની ચમચી હળદર 
  • એક નાની ચમચી લાલ મરચા પાઉડર 
  • ચપટી હીંગ, એક મોટી ચમચી મીઠું ,વધાર માટે એક ચમચી રાઈ, એક નાની વાટકી કોથમીર 
  • 1 બાફેલા બટાકા।
  • એક નાની ચમચી લાલ મરચા પાઉડર ચપટી મીઠું તેલ ફ્રાઈ કરવા માટે 

રીત :

  • સૌથી પહેલા પલાળેલી મગદાળને કકરું વાટી લો – પેસ્ટમાં આદું લસણ હળદર લાલ મરચા હીંગ અને મીઠું નાખી બે ત્રણ મિનિટ સારે રીતે ફેંટી લો. – મધ્યમ તાપ પર એક પ્રેશર કૂકરમાં પાણી ગરમ કરવા માટે મૂકો – બીજી બાજુ ઈડલી સ્ટેંડમાં તેલ લગાવીને ઈડલીનો ખીરું નાખવું. – પાણી ગરમ થતા સ્ટેંડને કૂકરની અંદર રાખો. – કૂકર બંદ કરી ઈડલીને 15 મિનિટ સુધી રાંધવું. ધ્યાન રાખો કે પ્રેશર કૂકર હોય તો કૂકરઈ સીટી કાઢી નાખવી. – નક્કી સમય પછી ઢાકણખોલી ચાકૂની મદદથી બધી ઈડકીને કાઢી લો. -તૈયાર છે મગદાળની ઈડલી – હવે વધાર માટે મધ્યમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. – તેલ ગરમ થતા રાઈ નાખો અન રાઈ સંતડાતા બટાકા નાખી સંતાળો. – બટાટા સોનેરી થતા મીઠું, લાલ મરચા અને કોથમીર મિકસ કરો. – એક મિનિટ પછી ઈડલી નાખી બે ત-ત્રણ મિનિટ શેકી અને તાપ બંદ કરી નાખો. -તૈયાર છે ફ્રાઈડ મગદાળની ઈડલી- લીલી ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures