ભારત બંધને હાર્દિક પટેલનું સમર્થન, જાણો શું કહ્યું હાર્દિક પટેલએ. PTN News

પોસ્ટ કેવી લાગી?

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન આપ્યું છે. અમદાવાદ સહિત ભારતમાં કોંગ્રેસના કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા છે અને મોદી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કોંગ્રેસ સહિતના અન્ય સમુદાયો ભારત બંધમાં જોડાયા છે. હાર્દિક પટેલે પણ ટ્વિટ કરીને ભારત બંધને સમર્થન આપ્યું છે. હાર્દિકે ટ્વિટમાં કહ્યું કે-‘ભારત બંધ સામાન્ય જનતાની તકલીફોથી આત્મમુગ્ધ થયેલી મોદી સરકારને જગાડવા માટે છે.

भारत बंद जनता के कष्ट से बेखबर आत्ममुग्ध मोदी सरकार को जगाने के लिए हैं।

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં ભારત બંધ હિંસક રૂપ ધારણ કર્યું છે. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોએ શાહપુર અને મિરઝાપુરમાં બસ પર પથ્થરમારો કર્યો હતો. વિરોધ કરી રહેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ,મનિષ દોશી, બદરૂદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાની અટકાયત કરવામાં આવી છે જ્યારે શૈલેષ પરમાર, હિંમતસિંહ અને મનીષ મકવાણા ધરપકડ કરવામાં આવી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures