આજે આપણે એક એવા સ્થળ ની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં માનવ ની મોત ના પછી એની પૂજા ની સાથે એના બુલેટ ની પણ પૂજા થાય છે અને લોકો એ મોટર સાયકલ ની પાસે માનતાઓ માંગે છે . આ ચમત્કારી મોટર સાયકલ આજ થી લગભગ ૨૧ વરસ પહેલા માત્ર સ્થાનીય લોકો ને જ નઈ એના બદલે સંબંધિત પોલીસ થાણે ના પોલીસ વારા ને પણ ચમત્કાર બતાડીને આશ્ચર્ય માં નાખી દીધા હતા. આજે પણ થાણા માં નવા નિમણૂંક પર આવતા પોલીસ કર્મી ડ્યુટી કરવા થી પહેલા અહીંયા માથો ટેકવા આવે છે.

જોધપુર અહમદાવાદ રાષ્ટ્રીય રાજમારગ પર જોધપર થી પાલી જતી વખતે આશરે ૨૦KM પહેલા રોહિત થાણે નો “દુર્ગટના સંભવિત” વિસ્તાર માં જતા જ સડક ના કિનારે જંગલ માં લગભગ ૩૦ થી ૪૦ પ્રસાદ અને પૂજા અર્ચના ના સમાન થી સજાવેલી દુકાનો દેખાય છે અને ભીડ થી ઘેરાયલો એક ચબુતરા પર એક મોટી ફોટો છે અને દર વખતે અખંડ જ્યોત. અને એની પાસે જ નજર આવે છે ફૂલો થી બંધાયેલી બુલેટ મોટર સાયકલ. આ એ જ સ્થાન છે અને એ જ મોટર સાયકલ છે જેના વિષે હું તમને પરિચય આપવા જઈ રહયો છુ.

જાણો કોણ છે ૐ બન્ના ? ૐ બન્ના નો ઇતિહાસ

ૐ બના (ૐ સિંહ રાઠોડ) પાલી શહેર ની પાસે આવલ ચોટીલા ગામ ના ઠાકોર જોગ સિંહ ના પુત્ર હતા જેમનો આ સ્થાન માં પોતાના બુલેટ મોટર સાયકલ પર જતા ૧૭૮૮ માં એક દુર્ગટના માં નિધન થયુ હતું. સ્થાનીય લોકો અનુસાર આ સ્થાન પર દર રોજ કોઈ ને કોઈ વાહન દુર્ગટના નો શિકાર બનતુ હતું. જે વૃક્ષ ના પાસે ૐ સિંહ રાઠોડ ની દુર્ગટના ગટી એ જગ્યા પર ખબર નઈ કેમ ત્યાં કોઈ ને કોઈ વાહન દુર્ગટના નો શિકાર થઇ જતો આ રહસ્ય બની ગયો હતો .ગામ લોકો આ દુર્ગટનાઓ નો શિકાર બની જતા અને પોતાનો જીવ ગુમાવી દેતા હતા.

ૐ સિંહ રાઠોડ ની દુર્ગાના માં મૃત્યુ પછી પોલીસ એ પોતાની કાર્યવાહી દરમિયાન એમની મોટર સાયકલ ને પોલીસ સ્ટેશન લઈને બંધ કરી મૂકી દીધું પણ બીજા જ દિવસે સવાર ના થાણે થી મોટર સાયકલ ગાયબ જોઈને પોલીસ હેરાન થઇ ને તલાશ કરતા મોટર સાયકલ ત્યાં દુર્ગટના સ્થાન પર મળી આવેલુ,પોલીસકર્મી ફરીથી મોટર સાયકલ થાણે લઇ આવ્યા પણ દર વખત સવાર ના થાણે થી રાત ના સમય ગાયબ થઇ દુર્ગટના સ્થાન પર પોતાની ની રીતે પોહચી જતુ. આખરે પોલીસકર્મીઓ અને ૐ સિંહ ના પિતા એ ૐ સિંહ ની મૃત્યુ આત્મા ની ઈચ્છા સમજી ને એ મોટર સાયકલ ને એ જ વૃક્ષ ની જોડે મુકી દેવાયું. આ ચમત્કાર પછી રાત્રી ના વાહન ચાલોકો ને ૐ સિંહ વારંવાર વાહનો ને દુર્ગટના થી બચવા ના ઉપાયો કરતા ને રાત્રી માં વાહન ચાલોકો ને દુર્ગટના થી સાવધાન કરતા દેખાતા. તે એ દુર્ગાના સંભવિત જગ્યા સુધી પોહોચવા વારા લોકો ને જબરદસ્તી રોકી દેતા અથવા ધીમાં કરી દેતા કારણ કે એમની જેમ બીજો કોઈ વાહન ચાલાક મોત નો શિકાર ન બને . અને તે પછી આજ સુધી ત્યાં બીજી કોઈ દુર્ગટના નથી બની .

ૐ સિંહ રાઠોડ ના માર્યા પછી પણ એમની આત્મા દ્વારા આવા નેક કામ કરતા જોઈ વાહન ચાલાક ને સ્થાનીય લોકો માં એમની પ્રતિ શ્રદ્ધા વધતી ગઈ અને આ શ્રદ્ધા નો જ નતીજો છે કે ૐ બન્નાના આ સ્થાન પર દર વખત પૂજા અર્ચના કરવા વારા લોકો ની ભીડ હોય જ છે .તે રાજમાર્ગ થી મુસાફરી કરતા દરેક લોકો અહિ ૐ બન્નાને નમન કરી ને આગળ વધે છે અને દૂર દૂર થી લોકો એમના સ્થાન પર આવી ને પોતાની શ્રદ્ધા પ્રકટ કરી તેમની અને તેમના મોટર સાયકલ ની મન્નત માંગતા હોય છે .

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.

Sources – Internet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024