HNGU અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી વચ્ચે થયા આ એમ.ઓ.યુ.

પોસ્ટ કેવી લાગી?

રમતગમત ક્ષેત્રમાં વધુ સારા સંશોધનો, આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે તાલીમ ઉપરાંત નવા અભ્યાસક્રમો ડેવલપ કરવાની દિશામાં સહભાગીતા

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીએ સ્પોર્ટ્સ અને ફીઝીકલ એજ્યુકેશનના વિકાસ સહિતની બાબતોનો સમાવેશ કરી એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા છે.

રાજ્ય અને દેશમાં શારીરિક શિક્ષણ અને રમતગમત ક્ષેત્રમાં વધુ સારા સંશોધનો, આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે તાલીમ ઉપરાંત નવા અભ્યાસક્રમો ડેવલપ કરવા માટે બન્ને યુનિવર્સિટીઓ સાથે મળી કામ કરી શકે તેવા ઉદ્દેશ સાથે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.અર્જુનસિંહ રાણા, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિડૉ.જે.જે. વોરા તથા યુનિવર્સિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures