દરેક ઘરમાં મધનો ઉપયોગ કરવવામાં આવે  છે. આ આરોગ્ય અને  ત્વચા બન્ને માટે ફાયદાકારી છે. મધ લગાવવાથી સ્કિનમાં નિખાર આવે છે . તો ચાલો જોઈએ મધના ફાયદા.

1. બંદ પોર્સને ખોલે- ધૂળ માટીના કારણે ચેહરાના પોર્સ બંદ થઈ જાય છે. મધનો ઉપયોગ કરવાથી રોમછિદ્ર ખુલી જાય છે. તેમાં રહેલ તત્વ ત્વચામાં જામેલી ગંદગીને દૂર કરે છે.   

2. ડાઘ-ધબ્બાને કરીએ દૂર- ત્વચા પર મધના ઉપયોગ કરવાથી ડાઘ -ધબ્બા દૂર હોય છે. તે સિવાય ડેડ સ્કિનથી છુટકારો મળે છે.

3. હોંઠને બનાવીએ નરમ- ફાટેલા હોંઠથી પરેશાન છો તો મધનો ઉપયોગ કરો. હોંઠ પર મધ લગાડો. તે સિવાય તે સિવાય બદામનો પેસ્ટમાં મધને મિક્સ કરી હોંઠ પર લગાવો. તેથી હોંઠ નરમ થશે. 

4. સનબર્ન- ગર્મિઓમાં સનબર્નથી ત્વચાને બચાવા માટે મધનો ઉપયોગ કરો. તેમાં રહેલ તત્વ હાનિકારક કિરણિથી ત્વચાને બચાવે છે. દિવસમાં એક વાર મધથી મસાજ કરવી.   

5. હેયર કંડીશનર- મધ વાળ માટે ફાયદાકારી છે. મધને તમે નેચરલ હેયર કંડીશનરની રીતે ઉપયોગ કરી શકો છો. તેલમાં મધ મિક્સ કરી વાળમાં લગાવો. અડધા કલાક પછી વાળ ધોઈલો. તેનાથી વાળ સોફ્ટ અને મજબૂત બનશે. 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024