લોકડાઉન દરમ્યાન જિલ્લામાં કેટલા લગ્નને મંજૂરી તથા કેટલા સભ્ય લગ્નમાં હાજરી આપી શકશે?

પોસ્ટ કેવી લાગી?
 • રાજકોટ જિલ્લામાં લોકડાઉન દરમ્યાન વહીવટી તંત્ર દ્વારા સરકારી ગાઈડલાઈન અનુસાર 400 જેટલા લગ્નને મંજૂરી આપવામાં આવી છે.
 • વર-વધુ બંને પક્ષના મળીને કુલ 50 સભ્યો જ લગ્નમાં હાજર રહી શકશે તેવીમંજૂરી આપવામાં આવી છે.
 • આ મંજૂરી સાથે જ લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું ફરજીયાત રહેશે.
 • સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખીને લગ્ન પ્રસંગ દરમિયાન વરઘોડો, ફુલેકુ, દાંડિયારાસ કે સંગીત સંધ્યા જેવા કોઈ ફંક્શન નહીં કરી શકાય.
 • માત્ર લગ્નવિધિ માટેની જ છૂટ આપવામાં આવી છે. 
ફાઇલ તસવીર
 • રાજકોટ જિલ્લામાં નાયબ કલેક્ટરે લગ્નવિધી માટે શરતો સાથે મંજૂરી આપી હતી.
 • તેમણે જણાવ્યું હતું કે જેમના લગ્નની તારીખો પહેલેથી નક્કી થઈ ગઈ હતી તેમને લગ્ન માટે મંજૂરી આપવામાં આવશે.
 • પરંતુ એ માટે તેમણે સરકારી ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.
ફાઇલ તસવીર
 • લગ્નમાં હાજર રહેતા લોકોની યાદી આપવી ફરજીયાત કરી છે.
 • લગ્ન માટેની મંજૂરીની પ્રક્રિયા સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ખાતેની કચેરીથી કરાશે.
 • તેમજ લગ્ન પ્રસંગમાં કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, સમાજની વાડી, મંદિર કે ધાર્મિક સ્થળનો ઉપયોગ કરી શકાશે નહી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures