Krish 4

Krish 4

હૃતિક રોશન અને રાકેશ રોશન ક્રિષ 4 (Krish 4) ફિલ્મની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મને લઇ મળતી માહિતી મુજબ ફિલ્મમાં હૃતિકના એક કે બે નહીં પરંતુ ચાર રોલ હશે.

હૃતિકની આ સુપરહીરો ફિલ્મમાં એક ફીમેલ પણ સુપરહીરો હશે. રાકેશ રોશન કિયારા અડવાણીને લેવાનો વિચાર કરી રહ્યો છે. આ ઉપરાંત એક વધુ હિરોઇનને પણ લેવામાં આવવાની હોવાનું કહેવાય છે. 

આ પણ જુઓ : 15 ડિસેમ્બરે PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, કચ્છની લેશે મુલાકાત

ફિલ્મમાંથી પ્રિયંકા ચોપરાનું પત્તું કપાઇ ગયું છે. કૃતિ સેનન આ ફિલ્મમાં કામ કરવાની છે તેવી ચર્ચા હતી. રાકેશ રોશન વિદેશી વિશેષજ્ઞાોની મદદથી આ ફિલ્મને વધુ રસપ્રદ બનાવા ઇચ્છે છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024