Frustrated man sitting on edge of bed --- Image by © momentimages/Tetra Images/Corbis
  • જો તમેં જાણો છો કે શારીરિક સંબંધ બાંધવા માટે ઈચ્છા ન થવી એ પણ એક મોટી સમસ્યા છે.
  • કેટલીક વખતે વ્યક્તિ મોટાભાગે પ્રેમ કે જોડાણ વગર બીજા વ્યક્તિ જોડે શારિરીક સંબંધ નથી બનાવતો. અને તે આમ કરતા ખચકાય છે. 
  • જો કે આ સમસ્યાનો મતલબ તે બિલકુલ નથી થતો કે તમારામાં યૌન આકર્ષણ પૂર્ણ થઇ ગયું છે.
  • પરંતુ યૌન સંબંધ બનાવવા માટે તમે જે તે વ્યક્તિથી ભાવનાત્મક જોડાણ નથી અનુભવતા.આવા લોકો ત્યારે જ બીજા લિંગ પ્રત્યે આકર્ષિત થાય છે..આવા વ્યક્તિઓ  યૌન સંબંધ ખાલી ઇચ્છાપૂર્તિ કે શરીરની જરૂરિયાત માટે નથી કરતા.તેમના માટે જે તે વ્યક્તિ સાથે ભાવનાત્મક જોડાણ હોવું વધુ મહત્વનું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024