ahemdabad
- અમદાવાદ(ahemdabad)માં એક ગ્રામ્ય વિસ્તારમાં વ્યાજખોર(Money Lenders)નો ત્રાસનો કિસ્સી સામે આવ્યો છે.
- ત્રાસી ગયેલા વ્યક્તિએ વ્યાજખોર પાસે ફરિયાદ લઇ ગયો હતો.
- આરોપીએ ફરિયાદની વાતની દ્વેષ રાખી ફરિયાદીની હત્યાની કોશિશ કરી હતી. પરંતુ ફરિયાદી બચી ગયો હતો જેની હાલ સારવાર ચાલી રહી છે.
- આ પણ જુઓ : Gadget : nokiaએ લોન્ચ કર્યા Nokia 125 અને Nokia 150 ફોન, જાણો ફીચર્સ.
- રાજકોટ: ઓવરબ્રિજની દિવાલ પડતાં 2 ના મોત.
- ફરિયાદી અનિલભાઈની પત્નીના પેટમાં દુઃખાવો થતો હોવાથી અનિલભાઈન અને તેમના સામે રહેતા બ્રિજેશભાઈ દવા લેવા નીકળ્યા હતા.
- આ સમય એક કાર ચાલકે તેમને ટક્કર મારી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે કાર ચાલક શીતલ રાજપૂત નામનો વ્યક્તિ હતો.
- આ દ્રશ્ય જોઈ લોકો પણ ભેગા થઈ ગયા હતા. ફરિયાદીને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયો હતો.
- જાણવા મળ્યું છે કે ફરિયાદીએ મિત્ર બ્રિજેશભાઈને એક વર્ષ પહેલાં આરોપી પાસેથી રૂપિયા વ્યાજે અપાવ્યા હતા.
- ફરિયાદીએ આરોપીને કહ્યું હતું કે, બ્રિજેશભાઈએ વ્યાજ ચૂકવી દીધું હોવાથી હવે માત્ર મૂડી ચૂકવશે.
- આ બાબતે હાલ વિવેકાનંદનગર પોલીસે 307, 279, 337, 114 મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News