Market

  • ગુજરાતના સૌથી જુનું બજાર કાલુપુર માર્કેટ (Market)જે અમદાવાદમાં આવેલ છે એ ફરીથી ધમધમતું થશે
  • અમદાવાદમાં અબજોનો વેપાર કરતા કાલુપુર માર્કેટ(Market) ફરીથી શરુ કરવામાં આવ્યુ છે.
  • કોરોના સંકટમાં અમદાવાદ પણ હવે સ્થિર થઈ રહ્યુ છે.
  • અમદાવાદનું જુનું અને જાણીતું કાલુપુર માર્કેટ ફરીથી ચાલુ થતા વેપારીઓમાં આનંદ જોવા મળ્યો છે.
  • લાંબા સમયથીબંધ રહેતા બજારના વેપારીઓએ કર્યા શ્રી ગણેશ
  • ગુજરાતના સૌથી જુનું બજાર શરૂ થતાં ઘણા લોકોને ફરીથી રોજગારી મળશે.
Market
ફાઈલ તસ્વીર
  • અમદાવાદનું વર્ષો જૂનું અને જાણીતું કાલુપુર માર્કેટ(Market) ફરીથી શરુ કરવામાં આવ્યું છે.
  • કોરોનાનો સંક્રમણ વધતા આ માર્કેટ બંઘ કરવામાં આવ્યું હતુ.
  • પરંતુ હવે ફરીથી આ બજાર શરુ કરવામાં આવ્યુ છે
  • જો કે એ માટે કેટલીક જરૂરી શરતો છે જેનું પાલન થવું આવશ્યક છે. 
ફાઈલ તસ્વીર
  • જેવી કે એન્ટ્રી અને એક્ઝિટ માટે અલગ અલગ વ્યવસ્થા રાખવી
  • તથા સવારે 5થી સાંજે 5 વાગ્યા સુધી માર્કેટ ખુલ્લું રહશે
  • દુકાન દીઠ માત્ર બે જ લોકો ખરીદી કરી શકશે
  • માસ્ક પહેર્યા વિનાના લોકોને માર્કેટ(Market)માં પ્રવેશ મળશે નહીં
  • તેમજ થર્મલ સ્ક્રિનિંગ બાદ જ માર્કેટમાં પ્રવેશ મળશે
  • ટોકન સિસ્ટમથી માર્કેટ(Market)માં આપવામાં આવશે પ્રવેશ
  • ભીડ ભેગી ન થાય તેના માટે બાઉન્સર મુકવામાં આવ્યા
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024