ahemdabad : વ્યાજખોરે કારની ટક્કર મારી હત્યાનો પ્રયાસ કર્યો

પોસ્ટ કેવી લાગી?

ahemdabad

  • અમદાવાદ(ahemdabad)માં એક ગ્રામ્ય વિસ્તારમાં વ્યાજખોર(Money Lenders)નો ત્રાસનો કિસ્સી સામે આવ્યો છે.
  • ત્રાસી ગયેલા વ્યક્તિએ વ્યાજખોર પાસે ફરિયાદ લઇ ગયો હતો.
  • આરોપીએ ફરિયાદની વાતની દ્વેષ રાખી ફરિયાદીની હત્યાની કોશિશ કરી હતી. પરંતુ ફરિયાદી બચી ગયો હતો જેની હાલ સારવાર ચાલી રહી છે.
  • ફરિયાદી અનિલભાઈની પત્નીના પેટમાં દુઃખાવો થતો હોવાથી અનિલભાઈન અને તેમના સામે રહેતા બ્રિજેશભાઈ દવા લેવા નીકળ્યા હતા.
  • આ સમય એક કાર ચાલકે તેમને ટક્કર મારી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે કાર ચાલક શીતલ રાજપૂત નામનો વ્યક્તિ હતો.
  • આ દ્રશ્ય જોઈ લોકો પણ ભેગા થઈ ગયા હતા. ફરિયાદીને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયો હતો.
  • જાણવા મળ્યું છે કે ફરિયાદીએ મિત્ર બ્રિજેશભાઈને એક વર્ષ પહેલાં આરોપી પાસેથી રૂપિયા વ્યાજે અપાવ્યા હતા.
  • ફરિયાદીએ આરોપીને કહ્યું હતું કે, બ્રિજેશભાઈએ વ્યાજ ચૂકવી દીધું હોવાથી હવે માત્ર મૂડી ચૂકવશે.
  • આ બાબતે હાલ વિવેકાનંદનગર પોલીસે 307, 279, 337, 114 મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures