રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો.

પોસ્ટ કેવી લાગી?
  • OPEC, રશિયા અને અન્ય તેલ ઉત્પાદક દેશોએ જુલાઈના અંત સુધી તેલ ઉત્પાદનમાં ભારે કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે.
  • છેલ્લા 2 મહિનામાં કાચા તેલના ભાવમાં લગભગ 2 ગણો વધારો નોંધાયો છે. હાલ ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલના ભાવ 42 ડોલર નજીક ચાલી રહ્યા છે.
  • જ્યારથી આ દેશોએ કાચા તેલના ઉત્પાદનમાં કાપ મૂક્યો છે. ત્યારેથી ભાવમાં વધારો થયો છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ OPEC+ અને રશિયા વચ્ચે તેલ ઉત્પાદનમાં કાપને લઈ સમંતિ બની છે અને ડ્રાફ્ટ પણ તૈયાર થયો છે.
  • ત્યાર બાદ તેલ ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં કાપ મૂક્યો હોવાથી ધીરે-ધીરે કાચા તેલના ભાવમાં વધારો થવા લાગ્યો.
  • ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 83 દિવસ બાદ વધારો થયો છે.
  • માહિતી મુજબ પેટ્રોલમાં 58 પૈસા જ્યારે ડીઝલમાં 57 પૈસાનો વધારો થયો છે.
  • અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ રૂ.67.79 પ્રતિ લિટર અને ડીઝલનો રૂ.65.82 પ્રતિ લિટર નજીકપહોંચ્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures