એક ચપટી હિંગ વધતા વજનથી આપશે છુટકારો એવો જાણીએ વિગતવાર , બધા જ જાણે છે કે હિંગ ખાવાથી ગેસની સમસ્યામાં રાહત રહે છે. તેમજ ગરમ પાણીમાં હિંગ નાંખીને પીવાથી પણ રાહત રહે છે.

દિવસમાં તમે બે કે ત્રણ વાર હિંગનું પાણી પી શકો છો. જાણવાનું કે,હિંગમાં અનેક રીતના ગુણ હોય છે.

તે શરીરના મેટાબોલિઝ્મને વધારે છે.

તેમજ જે લોકોનું મોટોબોલિઝ્મ સારું હોય છે તેમને વજન ઓછું કરવામાં સરળતા રહે છે.

ફાઈલ તસ્વીર

હિંગનું સેવન કરવાથી વધારાનું ફેટ બળે છે. અને આ કારણે વજન ઉતરવાની પ્રક્રિયા ઝડપી બને છે. આ સિવાય હિંગ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને પણ નીકાળે છે. તેમજ હિંગ પેટના પીએસ સ્તરને પણ કંટ્રોલ કરે છે.

ફાઈલ તસ્વીર

હિંગનું પાણી પણ પી શકાય છે. હિંગનું પાણી બનાવા માટે ચપટી હિંગને નવસેકા પાણીમાં મેળવીને પી જવું. તેનાથી સ્વાસ્થયને લગતી અનેક સમસ્યામાં રાહત રહેશે. તથા હિંગનું પાણી બનાવવું પણ સરળ છે.

  • સવારે ખાલી પેટે, નવસેકા પાણીમાં ચપટી હિંગ ભેગી કરીને તે પી જાવ.
  • આવું નિયમિત કરવાથી પેટને લગતી અનેક સમસ્યામાં રાહત રહેશે.
  • તથા ભોજન પચવામાં પણ આ ઉપાય મદદરૂપ રહેશે.
  • તેમજ ગેસની સમસ્યામાં પણ આનાથી રાહત રહેશે.
  • તમે હિંગને થોડી ગરમ કરી તેમાં સિંધાલૂણ અને જીરાને સમાન માત્રામાં ભેગું કરી તેનું ચર્ણ પણ બનાવી શકો છો.
  • તેમાં 1 થી 3 ગ્રામની માત્રામાં દિવસમાં બે વાર દહીં સાથે લેવાથી મોટાપાની સમસ્યામાં રાહત રહે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024