Last 24 Hours માં ગુજરાતના આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો

પોસ્ટ કેવી લાગી?

Last 24 Hours

  • છેલ્લા 24 કલાક (Last 24 Hours) માં ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
  • હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
  • છેલ્લા 24 કલાક (Last 24 Hours) માં રાજ્યના 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
  • જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો.
  • જો કે, ઘણાં વિસ્તારોમાં ધોધમાર તો ઘણાં વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો.
  • તેમજ ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
  • આ ઉપરાંત મધ્ય ગુજરાતના આણંદ અને નડિયાદમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો.
  • ખેડાના નડિયામાં 4.5 ઈંચ, આણંદના તારાપુરમાં 4.4 ઈંચ અને ખંભાતમાં 4.3 ઈંચ વરસાદ નોંધાયો હતો.
Last 24 Hours
  • છોટા ઉદેપુરમાં 6 ઈંચ, વડોદરાના પાદરામાં 4.5 ઈંચ વરસાદ, ખેડાના નડિયાદમાં 4.5 ઈંચ વરસાદ, આણંદના તારાપુરમાં 4.4 ઈંચ વરસાદ નોંધાયો છે.
  • આણંદના ખંભાતમાં 4.3 ઈંચ વરસાદ, સાબરકાંઠાના તલોદ, છોટા ઉદેપુરના સંખેડા, પાટણમાં 4.2 ઈંચ વરસાદ, આણંદમાં 3.9 ઈંચ વરસાદ વરસ્યો છે.
  • પાટણના સરસ્વતી, પંચમહાલના જાંબુઘોડા, છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં 3.7 ઈંચ વરસાદ ખાબક્યો છે.
  • અરવલ્લીના ધનસુરા, બનાસકાંઠાના વડગામમાં 3.5 ઈંચ વરસાદ
  • છોટા ઉદેપુરના બોડેલીમાં, પંચમહાલના હાલોલમાં, પાટણના સિદ્ધપુરમા, 3.3 ઈંચ વરસાદ નોંધાયો છે.
  • સાબરકાંઠાના પ્રાંતિજ, પાટણના રાધનપુર, આણંદના બોરસદ, ખેડાના વસો, આણંદના પેટલાદમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.
  • અમદાવાદ બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.
  • અમદાવાદમાં 24 કલાકમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.
  • ઓઢવમાં સૌથી વધુ પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.
  • તેમજ સાબરકાંઠા જિલ્લામાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ તલોદમાં નોંધાયો છે.
  • છેલ્લા 24 કલાક (Last 24 Hours) માં તલોદમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ પડ્યો તો પ્રાંતિજમાં 3, વિજયનગર, હિંમતનગરમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો.
  • ખેડબ્રહ્મમાં પોણા 2 ઈંચ, ઈડર-પોશીનામાં 1-1 ઈંચ વરસાદ પડ્યો તો વડાલીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો.
  • જો કે, અત્યારે પણ સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે.
  • લાંબા વિરામ બાદ સાબરકાંઠામાં વરસાદ વરસતા પાકને જીવતદાન મળ્યું છે.
  • તેને કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
  • ગાંધીનગરમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.
  • ગાંધીનગરના સેક્ટર 22, સેક્ટર 24, સેક્ટર 16 સહિતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures