માતાજીના નામે આ ઢોંગી લોકોના જીવન સાથે કરી રહ્યો છે ચેડા

પોસ્ટ કેવી લાગી?

mataji

 • માતાજી (mataji) ના નામે ઢબૂડી ઉર્ફે ધનજી ઓડ આ ઢોંગી લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યો છે.
 • ગાંધીનગર જિલ્લાના રૂપાલ તેમજ આસપાસના પંથકમાં લોકોની આસ્થા સાથે ખિલવાડ કરી કરોડો રૂપિયા એકઠા કરીને ફરાર થઈ ગયેલ ઢબૂડી માતાને લઇ ઘણા કેસો થઇ ચૂક્યા છે.
 • તથા તેની વિરૂદ્ધ કોર્ટે પણ આકરૂ વલણ અપનાવ્યું હતું.
 • પરંતુ ફરી એક વાર ઢોંગી ધનજી ઓડ પોતાની હરકતોના કારણે ચર્ચામાં આવ્યો છે.
 • વૈશ્વિક મહામારી કોરોના દરમિયાન પણ આ ઢોંગી પોતાની કરતૂતોથી બાજ નથી આવી રહ્યો.
mataji
 • માતાજી (mataji) ના નામે ઢોંગ કરતો ઢબુડી ઉર્ફે ધનજી ઓડ ફરી મેદાનમાં જોવા મળ્યા છે.
 • ચાંદખેડામાં ધનજી ઓડના નિવાસસ્થાને લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
 • ધનજી ઓડ દ્વારા કોરોના મહામારી દરમિયાન લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.
 • તેમજ ધનજી ઓડના ત્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળી રહ્યા છે.
 • લોકો ઢબૂડીના ત્યાં સામાજિક અંતરની અવગણના કરીને એકઠા થયા છે.
 • તથા આ જોતા ચાંદખેડા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા વધી ગઇ છે.
 • જો કે, આ બનાવ પર સ્થાનિક પોલીસ અને તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.
 • તમને જણાવાનું કે, ઢબૂડી માતા ઉર્ફે ધનજી ઓડ માથે ચૂંદડી નાંખીને પોતાનું મોં ને દેખાય તે રીતે ધતિંગ કરીને કરોડો રૂપિયા બનાવી દીધા છે.
 • રૂપાલના પલ્લી ગામે મેળામાં છૂંદણા બનાવતો આ ઢોંગી હવે આંઠેય આંગળીએ સોનાની વીટીં પહેરે છે.
 • સાત વર્ષ પહેલાં રીક્ષા ચલાવીને પોતાનું ઘર માંડ માંડ પુરુ કરતો ધનજી ઓડ ઉર્ફે ઢબૂડી માતા હવે ફોર્ચ્યુનર કાર સિવાય ફરતા નથી.
 • ઢબૂડી માતાને એક ચોકલેટ આપતા મોટા મોટા રોગ મટાડવાના દાવા કરવામાં આવતા હતા.
 • લોકોને ગંભીર રોગો મટાડી દેવાનો દાવો કરવાનો વીડિયો બનાવીને યુ ટયુબ ઉપર મુકી દીધો હતો.
 • પછી ઢબૂડી માતાના ત્યાં દુઃખીયારાઓની લાઈનો લાગવા લાગી હતી.
 • એક તરફ તંત્ર કોરોનાનું સંક્રમણ અટકાવવા પ્રયાસ કરી રહ્યું છે ત્યારે આ પ્રકારના ઢોંગી લોકોના કારણે કોરોના મહામારી વકરી શકે છે.
 • ઢબૂડી માતાના ત્યાં દર્શને આવેલા લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે.
 • આ દરમિયાન સ્થાનિક લોકો દ્વારા પોલીસ અને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures