1st August

  • સરકારે કોરોનાથી બચવાના પગલે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે.
  • તો રાજ્યમાં ક્યાંય પણ માસ્ક પહેર્યા વગર નીકળનારી વ્યક્તિ પાસેથી રૂપિયા 200 દંડ વસૂલ કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે.
  • પરંતુ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન માસ્ક ન પહેરનાર પાસેથી રૂપિયા 500 દંડ વસૂલી રહી છે.
  • તો અત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે.
  • 1 ઓગસ્ટ (1st August) થી સમગ્ર રાજ્યમાં એકસરખો દંડ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  • દંડની રકમ રૂપિયા 200થી વધારીને રૂપિયા 500 કરાઈ છે.
  • તો બીજી બાજુ શહેરીજનોને માસ્કમાં થોડી રાહત મળી રહે તેના માટે આજે એક મોટી જાહેરાત પણ કરવામાં આવી છે.
  • આજથી આખા રાજ્યમાં લોકોને અમૂલ પાર્લર પરથી 2 રૂપિયામાં સાદા માસ્ક મળી રહેશે.
  • મળતી માહિતી પ્રમાણે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટ (1st August) થી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.
  • તેમજ જાહેરમાં થૂંકનારા લોકો, વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.
  • અત્યારે તો આ દંડની જે રકમ રૂપિયા 200 છે તે 1st August થી 500 રૂપિયા કરવામાં આવશે.
  • તથા બીજી બાજુ મુખ્યમંત્રીએ નાગરિકો અને પ્રજાજનોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર નિર્ણય કર્યો છે.
  • આ નિર્ણય મુજબ, રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024