ઈન્ડિયન ટોયલેટ છે શ્રેષ્ઠ, વેસ્ટર્ન ટોયલેટના ઉપયોગથી થશે આ ગંભીર બીમારી.
- બ્રિટીશર્સ જતા રહ્યા, પરંતુ આપણે તેમની જીવનશૈલી સમાપ્ત ન કરી શક્યા.
- ભાષામાં પશ્ચિમી સંસ્કૃતિને અપનાવવાની સાથે, આજે મોટાભાગના લોકો આજે વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
- ભારતીય ઘરોમાં ભારતીય ટોઇલેટનો ઉપયોગ કરવામાં આવતો હતો. વાસ્તવમાં, વેસ્ટર્ન રેસ્ટરૂમ્સ વાપરવું ખૂબ સરળ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ થોડો આરામ તમારા માટે મોંધો સાબિત થઈ શકે છે. ચાલો ભારતીય ટોઇલેટનો ઉપયોગ કરવાના ફાયદા જાણીએ.
- ભારતીય શૌચાલયમાં બેઠા હોય ત્યારે શરીર ટૉઇલેટ સીટના સંપર્કમાં નથી રહેતું.
- તેથી ત્યાં કોઈ શક્યતા નથી કે બેક્ટેરિયા અને જોખમી વાયરસ હુમલો કરે તેમજ ચેપનો ડર પણ નથી. અને સ્વચ્છતા પણ જળવાય છે.
- ભારતીય શૌચાલયમાં બેસવાથી પગના સ્નાયુઓ પર દબાણ આવે છે, જેનાથી કોઈ સખત મહેનત કર્યા વગર એક્સરસાઈઝ થી જાય છે અને સ્નાયુઓ ટૉન થાય છે.
- ભારતીય શૌચાલય કેન્સર જેવી મોટીબીમારી અને પેટના રોગોને રોકવા માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરીને મોટા આંતરડામાંથી ફેટી પદાર્થ (મળ-મૂત્ર) સારી રીતે નીકળી જાય છે.
- કબજિયાત, ઍપેન્ડિસિટિસ, કોલોન કેન્સર જેવી સમસ્યાઓ પણ તેના ઉપયોગથી મટી જાય છે
- જો ગર્ભવતી સ્ત્રીઓ ભારતીય ટોઇલેટનો ઉપયોગ કરે છે, તો તેમની ગર્ભાશયની કોથળી પર ઓછું દબાણ આવે છે. આ કારણે બાળક પર કોઈ ખરાબ અસર નથી પડતી.
- આ કારણોને જોતાં ઈન્ડિયન ટોયલેટ શ્રેષ્ઠ છે, વેસ્ટર્ન ટોયલેટના ઉપયોગથી આ ગંભીર બીમારીઓ થતી ટળી જશે.