ભારતીયો હવે Visa વગર દુનિયાના આ 16 દેશોમાં ફરી શકશે

પોસ્ટ કેવી લાગી?

Visa

વિદેશ રાજ્ય મંત્રી મુરલીધરને જણાવ્યું કે, સરકાર આંતરરાષ્ટ્રીય યાત્રાને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી ભારતીયોને વીઝામુક્ત (Visa) યાત્રા, વીઝા-ઓન-અરાઇવલ અને ઇ-વીઝા સુવિધા પ્રદાન કરનારા દેશોની સંખ્યા વધારવાનો પ્રયાસ કરી રહી છે.

પાસપોર્ટ ધારક ભારતીયોને હવે દુનિયાના આ 16 દેશ જ્યાંનો પ્રવાસ કરવા માટે વીઝા (Visa) ની જરૂરિયાત નથી. આ દેશોમાં નેપાળ, માલદીવ, ભૂટાન અને મોરિશ્યસ જેવા દેશ સામેલ છે. આ વિશેની જાણકારી વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરનએ રાજ્યસભામાં આપી છે. 

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, ઈરાન, ઈન્ડોનેશિયા અને મ્યાનમાર એ દેશો પૈકી છે જે વીઝા-ઓન-અરાઇવલ સુવિધા પ્રદાન કરે છે. તથા શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને મલેશિયા એ 26 દેશોનો સમૂહ છે જેમની પાસે ઇ-વીઝાની સુવિધા છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures