Irrigation scheme

કાંકરેજ તાલુકા મતવિસ્તાર માં વર્ષે ૨૦૨૨/૨૩ ના નવા બજેટ માં સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત દાંતીવાડા ડેમમાં થી પાઇપ લાઇન સિંચાઈ યોજના હેઠળ રૂપિયા 1600 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે

જેમાં 93 હજાર કરોડ રૂપિયા ની જોગવાઈ બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો માટે લાગણી સાથે માગણી ધ્યાને લઈ ને આ વિસ્તાર નું અતિમહતવનું કામ કરવા બદલ કાંકરેજ 15 મતવિસ્તાર વિધાનસભા તરફથી ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નો આભાર વ્યક્ત કરુ છું..

ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા (કાંકરેજ ધારાસભ્ય) જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય જય ગરવી ગુજરાત.

બજેટ રજૂ કરવા માં કનુભાઈ દેસાઈ નાણાંમંત્રી નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.અને આગેવાનો દ્વારા મંત્રી ને શુભેચ્છાઓ પાઠવી હતી.

દાંતીવાડા થી કાંકરેજ તાલુકા7ના કસરા ગામ સુઘી હવે સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત ખેડૂતો અનેપશુપાલકો માટે પાણીની પાઇપલાઇન મારફતે સિંચાઇ માટે પાણી પહોચતું કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024