• આપણા મનોવૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આકર્ષણ સામાન્ય રીતે ખાલી ચાર મહિના સુધી રહે છે. અને જો સંબંધ તે પછી પણ સરળતાથી ચાલતો રહે તો તેને સંભવિત પ્રેમ કહી શકાય. બાળપણ પછી જ્યારે નાની ઉમર અને યુવાનીનો સમય આવે છે, ત્યારે પ્રેમની ભાવના અને શારિરીક સંબંધની ઇચ્છા વધુ મજબૂત બને છે. અને આ પ્રેમ તમારા પુખ્ય રીતે યુવાન થાય તેની પણ રાહ નથી જોતો અને કદાચ આજ કારણ છે કે આપણે સંબંધોની માયાજાય તરફ આકર્ષતા જઇએ છીએ.
  • આપણામાંથી મોટાભાગના લોકોને “પહેલો પ્રેમ” સ્કૂલમાં જ થાય છે. રોમાન્ટિક ક્રશ, સ્કૂલની વચ્ચે મિત્રો સાથે ગોસિપ કે, “તમે ખબર છે પેલીને પેલો છોકરો ગમે છે!” આ વાતોને તે સમયે એક અલગ જ મજા હોય છે. સામાન્ય રીતે છોકરીમાં 9 વર્ષે અને છોકરાઓમાં 11 વર્ષે તરુણાવસ્થાની શરૂઆત થાય છે જેને પ્યૂબિટી પણ કહેવાય છે. પ્યૂબિટીના કારણે જ તે શારિરીક રીતે બીજા પ્રત્યે આકર્ષિત થાય છે.
  • છોકરીઓમાં છોકરા કરતા તરુણ અવસ્થાના લક્ષણો પહેલા જોવા મળે છે. અને આજ કારણે ખૂબ નાની ઉંમરે “મારા વાળો/તારા વાળો” અને ટીખળ મસ્તી બહેનપણીઓ વચ્ચે શરૂ થઇ જાય છે. હવે હૉર્મોન્સનો તે પહેલા પ્રવાહ કે ટેસ્ટોસ્ટેરનની તે પહેલી કિક તમને એક “Happily Ever After” વાળા ઝૉનમાં લઇ જાય છે. જ્યાં તમે પહેલી કિસ, પહેલા પ્રેમ, પહેલો સ્પર્શ વિષે દિવસમાં હજારો વાર વિચારો છો. તમને ના ભૂખ લાગે છે ના ઊંઘ આવે છે મગજ કંઇક વિચારે છે તો બસ તે ખાસ વ્યક્તિ વિશે …
  • સેક્સને ભારતમાં અલગ રીતે જોવામાં આવે છે. ભારતમાં સેક્સ પર અલગ પ્રકારનો જ પ્રતિબંધ છે.
  • પ્રેમનો આ લાડુ તેવો છે કે તેની ના ખવાય છે અને ખાધા વિના રહેવાતું પણ નથી.
  • આજના સમયે પણ પરિવાર કે સમાજમાં નાની ઉમરમાં ખુલીને પ્રેમ કરવો તેટલો સરળ નથી. માટે નાની ઉમર આ વાતને છુપાવીને રાખે છે. અને આમ પણ 13 વર્ષે તમે જે અનુભવો છો અને 18-19 વર્ષે જે અનુભવો છો તે બંને ભાવનાઓ અલગ હોય છે. ધીરે ધીરે આ ભાવના શારિરીક ઇચ્છાપૂર્તિ તરફ જતી જાય છે.
  • સામાન્ય રીતે હાલમાં સ્કૂલોમાં બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હોવી સામાન્ય વાત છે. અને આ પ્રકારની ચર્ચાઓ સ્કૂલ ટ્રીપ, કોલેજ ઇવેન્ટ કે લગ્ન પ્રસંગે વધી જતી હોય છે. અને જ્યારે આવું થાય છે ‘એકાંતની પળ’. જ્યારે ભરવું કે એક કિસ તમારા માટે જીવનની સૌથી સોનેરી પળ બની જાય છે!
  • જો કે ભારતીય સમાજ નાની ઉમરમાં લવને સરળતાથી અપનાવતી નથી. મોટા ભાગના માતા પિતાને તે શારિરીક આકર્ષણ વધુ ખાસ કંઇ નથી લાગતું. અને આ કારણે જ તે તેને આકર્ષણ કહે છે- ક્રશ/પપ્પી લવ અને આ અંગે ગંભીર થવા વગર આગળ વધવાની વાત કરે છે. જો કે આ ઉંમરે આકર્ષણ થવું, એક તરફી પ્રેમ, રીજેક્શન, બોડી ઇમેજ ઇસ્યૂ, આઇડેન્ડિટી ક્રાઇસીસ જેવી સમસ્યાઓ સામાન્ય છે.
  • શરૂઆતી આકર્ષણને ત્રણ ભાગમાં વહેંચી શકાય
  • આમાં તમે કોઇ વ્યક્તિ વિશેષથી પ્રભાવિત થાવ છોમોટાભાગે આ કિસ્સામાં તમારા અને તે વ્યક્તિના એક જેવા જ વિચારો કે શોખ હોય છે.
  • આ પ્રકારનો ક્રશ તમારી ઉંમરના વ્યક્તિ સાથે જ થાય છે.
  • આમાં કોઇ સેલેબ્રિટી સાથી કે સપનામાં જ પ્રેમ થાય છે. આ કાલ્પનિક પ્રેમ તમને હસ્તમૈથુન કરવા પ્રેરિત કરે છે. અને તેના આવવાથી જ તમારા રૂમની દિવાલો અને કબાટો પર તેની તસવીરો ઉમેરો થાય છે.
  • જો કે શરૂઆતી આકર્ષણને તમે પ્રેમ ના કહી શકો. પ્રેમ લાંબા સમય રહે છે. અને જ્યાં સુધી તમારી ઉંમર પ્રેમને યોગ્ય રીતે સમજવા જેટલું પુખ્ત ના થઇ જાય ત્યાં સુધી પ્રેમ ફેલાવતા રહો પણ સંમતિ અને સલામતી સાથે!

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024