પાટણ (PATAN) PTC ગેંગ રેપ કેસનો મુદ્દો
PTC ગેંગ રેપનો ફરાર આરોપી પ્રોફેસર ઝડપાયો
વર્ષ 2008 માં થયો હતો પાટણ ગેંગ રેપ PTC કાંડ
PTC કાંડનો આરોપી પ્રો.અશ્વિન ચતુરભાઈ પરમાર અમદાવાદ સબ જેલમાં (Ahmedabad Sub Jail) હતો
આજીવન કેદની સજામાં હતો અમદાવાદ જેલમાં
વર્ષ 2014 મા ફ્લો રજા પર ગયા બાદ થયો હતો ફરાર
2014 થી ફરાર આરોપી 7 વર્ષ બાદ ઊંઝાથી ઝડપાયો
મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોડે આરોપીને ઝડપી લીધો
આરોપીને ઝડપીને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી અપાયો
વર્ષ ૨૦૦૮ માં થયેલ પાટણ પીટીસી ગેંગરેપ (Gang rape) કાંડના છેલ્લા છ વર્ષથી ફર્લો જમ્પ કેદીને ઝડપી પાડતી
મહેસાણા પેરોલ/ફર્લો સ્કોર્ડ
અભય ચુડાસમા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ, ગાંધીનગર ના સીધા માર્ગદર્શન હેઠળ ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ , પોલીસ અધિક્ષક મહેસાણાએ મહેસાણા જિલ્લામાં પેરોલફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટેલ ફરાર આરોપીઓ તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે સુચના આપેલ.
જે અંગે પો.ઇન્સ. શ્રી એલ.સી.બી મહેસાણાના માર્ગદર્શન અન્વયે પો.સ.ઈ ડી.એન. વાંઝા તથા સ્કોર્ડના માણસો સાથે તાલ ૨૪૦૬/૨૦૨૧ ના રોજ ઓફીસે હાજર હતા દરમિયાન સાથેના સ્ટાફના ASI કિરીટકુમાર તથા Hc હરેન્દ્રસિંહ તથા PC સંજયકુમારને સંયુકત બાતમી હકીકત મળેલ કેદી નામે પ્રોફેસર અશ્વીનભાઇ ચતુરભાઇ પરમાર રહે કાસ્વા વાળા સને-૨૦૦૮માં થયેલ પાટણ પીટીસી ગેંગરેપ કાંડના ગુન્હામાં અમદાવાદ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ હતા.