અત્યારના સમયે આપણે દરેક જગ્યાએ છાપાના કાગળમાં નાસ્તો કરીયે છીએ ત્યારે અમે તમને જણાવીએ કે છાપાના પેજમાં નાસ્તો કરવાથી નુકશાન થાય છે.છાપાના પડિયામાં ખાશો ખાવાનું તો કેન્સર સહિત આ બિમારીઓ થઇ શકે છે.
છાપામાં રાખેલું આ ખાવાનું ક્યારેક લાંબા સમય સુધી ના રાખવું જોઇએ.
- સામાન્ય રીતે અત્યાર ના સમયે બસ સ્ટેન્ડ પર લારીનું ખાવાનું મોટેભાગે આ રીતે છાપામાં કાગળમાં આપવામાં આવે છે.
- આ છાપાના કાગળમાં ખાવાથી ઘણું નુકશાન થાય છે. શું તમને ખબર છે કે આ વાત તમને ખૂબ જ બિમાર કરી શકે છે.
છાપામાં પ્રિટીંગ માટે જે શાહી વપરાય છે તે આ ગરમ કે તળેલી વાનગીઓ પર લાગી જાય છે. અને બસ આજ કારણ છે કે તમને અનેક જીવલેણ બિમારી થવાની સંભાવના વધી જાય છે. જેનાથી પેટ ખરાબ થઇ શકે છે. પેટમાં ઇન્ફેક્શન થઇ શકે છે.
- છાપામાં રાખેલું આ ખાવાનું ક્યારેક લાંબા સમય સુધી ના રાખવું જોઇએ.
- વધુમાં બાળકોને ટીફિનમાં પણ ક્યારેક ગરમ ખાવાનું છાપામાં લપેટીને ના આપો. છાપાની આ શાહી જો પેટમાં જતી રહી તો તેનાથી પેટના કેન્સર જેવી બિમારીઓ પણ થઇ શકે છે.
છાપામાં રાખેલ ખોરાક ખાવાથી કેન્સર રોગ જેવી બિમારીઓ પણ થઇ શકે છે.એટલું જ નહીં પરંતુ તેનાથી પાચનતંત્રને પણ નુક્શાન થઇ શકે છે. માટે છાપાં ના કાગળમાં નાસ્તો કરવાનું ટાળવું જોઈએ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News