હવે તમને તમારી આંખો ઉપરથી ખબર પડશે કે તમને કંઈ બિમારી થવાની છે ?

પોસ્ટ કેવી લાગી?
 • અમે અહીંયા તમને જણાવીએ કે હવે તમને તમારી આંખો પરથી જ ખબર પડશે કે તમને કઈ બીમારી થવાની છે
 • સામાન્ય રીતે આંખોની ભાષા કંઈક અલગ જ  હોય છે. ક્યારેક આંખના ઈશારે પણ ઘણા કામ થઈ જતા  હોય છે. તો , અહીં આંખો પરથી તમારા શરીરમાં કઈ બીમારી થવાની છે તેના વિશે વાત કરીશું.
 • લાંબા સમય સુધી ડિવાઈઝનો ઉપયોગ કરવાથી સૂકી આંખ થવાના કારણે એલર્જી થઇ શકે છે.
 • સૂજેલી આંખો : 
 • અસહ્ય થાક,હાઈપરથાઈરોડિઝમ- જે થાયરોડના હાઈપર એક્ટિવ થવા પર થાય છે.
 • પીળી આંખો :
 • લીવર & પિત્તાશયમાં કંઈક તકલીફ છે તે  જણાવે છે.
 • સોજો આવે ત્યારે પણ આંખ પીળી થઈ શકે છે.
 • બ્લાઈન્ડ સ્પોટ :
 • રેટિના સૂકી પડવી અથવા રેટિનામાં ઈન્ફેક્શન હોઈ શકે છે તે સૂચવે છે.
 • રેટિનામાં ખામી હોવાનું સૂચવે છે.
 • સ્ટ્રોક આવવાની પહેલી નિશાની છે જેમાં વસ્તુ બમણી દેખાવા લાગે છે.
 • ઝાંખુ દેખાવું  :
 • કિડની ડિસીઝ થવાનો સંકેત પણ હોઈ શકે છે.
 • ડાયાબિટિશની નિશાની પણ હોઈ શકે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures