• બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર પોતાની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે. શોર્ટ ડ્રેસમાં જાહ્નવી સુંદર જોવા મળી હતી.
  • જિમ આઉટફીટમાં જોવા મળતી જાહ્નવી આ વખતે કંઈક અલગ જ આઉટફીટમાં જોવા મળી હતી.
  • ધડક’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી ચૂકેલી જાહ્નવીની ઝોળીમાં હવે અનેક ફિલ્મ્સ છે.
  • એકબાજુ કારગિલ વોરમાં પાકિસ્તાનને ધૂળ ચટાડનાર ફ્લાઈટ લેફ્ટનન્ટ ગુંજન સક્સેનાની બાયોપિકની તૈયારીમાં છે તો કરણ જોહરની ‘તખ્ત’માં પણ તે જોવા મળશે.