સિધ્ધપુર : ગ્લોબલ યુનિવર્સીટી ખાતે યોગની કરાઈ ઉજવણી

પોસ્ટ કેવી લાગી?

યોગ દ્વારા શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સાધીને સવાઁગી આરોગ્ય પ્રાપ્ત કરી શકાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયાસોને કારણે ભારતની આ પ્રાચીન ભવ્ય વિરાસતને સમગ્ર વિશ્વમાં સ્વીકૃતિ મળી તે સૌ માટે ગૌરવની વાત છે.

સૌજન શારીરિક-માનસિક રીતે વધુ સક્ષમ અને સ્વસ્થ બને તે માટે રાજ્ય સરકાર કટીબદ્ઘ છે ત્યારે ભારતીય જનતા પાટી – ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગોકુલ ગ્લોબલ યુનીવસર્ીટી સિધ્ધપુર ખાતે કરવામાં આવી હતી.

આ પ્રસંગે બલવંતિસહ રાજપુત – ચેરમેન જીઆઈડીસી ગુજરાત સરકારના અધ્યક્ષ સ્થાને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિષ્ણુભાઈ પટેલ – વિક્રમિસહ ઠાકોર, પ્રમોદભાઈ પટેલ, કુલપતિ વેદવ્યાસ દ્રિવેદી તેમજ કોલેજના સ્ટાફ અને વિધાર્થી ભાઈ-બહેનોની ઉપિસ્થતી વચ્ચે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures