દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : કાંકરેજની ખારીયા નર્મદા કેનાલ મોતની કેનાલ બની હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ અગાઉ આજ કેનાલમાં યુવકનો મૃતદેહ મળ્યા બાદ આજે યુવતીએ છલાંગ લગાવી મોતને વ્હાલુ કરતા ચકચાર મચી જવા પામી હતી.
હાલ મળતી માહિતી મુજબ ખારીયા ગામની યુવતીએ મોતની છલાંગ લગાવ્યા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.સ્થાનિક તરવૈયા અને ગ્રામજનો દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ઘટનાની જાણ ગામમાં વાયુ વેગે પ્રસરતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ આ અંગની જાણ ફાયર ફાઈટરને કરતા ફાયર ફાઈટરનાં કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી યુદ્ધનાં ધોરણે યુવતીને શોધવાની કામગીરી હાથ ધરી હતી. થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વોટરપ્રુફ કેમેરાની મદદથી કેનાલમાં યુવતીની શોધખોળ હાથ ધરાઈ.
નોંધનીય છે કે ચાર દિવસમાં બે લોકોએ નર્મદા કેનાલમાં છલાંગ લગાવવાની ઘટના સામે આવી છે.
બે દિવસ પહેલા કેનાલમાં યુવકે ઝંપલાવ્યુ હતું.
એક યુવક દ્વારા નર્મદા મુખ્ય કેનાલમાં ઝંપલાવ્યું હતું. ત્યારે યુવકે કેનાલમાં ઝંપલાવતા ત્યાં ઉભેલા ગ્રામજનોની નજર યુવક પર પડતા સ્થાનિક તરવૈયાઓ તાત્કાલીક યુવકને બચાવવા માટે કેનાલમાં ઝંપલાવ્યું હતું. ત્યારે સ્થાનિક તરવૈયાઓ દ્વારા દોરડાથી યુવકનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું યુવક ઉંડા પાણીમાં ડૂબી જતા તેની કોઈ ભાળ મળવા પામી ન હતી. ત્યારે પુલ પરથી મુખ્ય કેનાલમાં યુવકે છલાંગ લગાવતો વીડિયો વાયરલ થવા પામ્યો હતો.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans