Kriti Kharbanda

Kriti Kharbanda

બોલીવૂડ અભિનેત્રી કૃતિ ખરબંદા (Kriti Kharbanda) એ બુધવારે પોતાનો 30 મો જન્મદિવસ પ્રસંગે 30 બાળકોના અભ્યાસની જવાબદારી લીધી હતી. તેણે બાળકોને શિક્ષણ આપતી એક સંસ્થા સામે હાથ મેળવ્યો છે જેમાં તે બાળકોને શિક્ષિત કરવાની જવાબદારી લેશે. 

આ પણ જુઓ : પાકિસ્તાન : 13 વર્ષીય ખ્રિસ્તી છોકરીનું અપહરણ કરી ધર્મ પરિવર્તન કરતા લોકોમાં રોષ

કૃતિ ખરબંદાએ આ વિશે જણાવ્યું હતું કે, આપણી દુનિયા કોરોનાની વૈશ્વિક મહામારીનો સામનો કરી રહી છે. આ તણાવગ્રસ્ત સ્થિતિમાં મારા વિચારે જરૂરિયાતોમાં થોડી ખુશીઓ લાવવાનો આ મારો એક નાનકડો પ્રયાસ છે. કોરોના મહામારીને કારણે હું આ બાળકોને અંગત રીતે મળી શકી નથી, પરંતુ વર્ચ્યુઅલ રીતે તેમને મળીને તેમની સાથે સારો સમય પસાર કરીશ એવી મને આશા છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024