Kutch
- હજી ગઈ કાલે રાત્રે 8.13 વાગ્યે અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
- જે હજી પણ ચર્ચામાં છે ત્યારે (Kutch) કચ્છમાં આજે બપોરે 12:57 વાગે પણ કચ્છમાં 4.6ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હતો.
- તથા ફરીથી 3.56 મિનિટે આવ્યો 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયા હતા.
- તો છેલ્લા 30 કાલકમાં ભૂકંપના 18 આંટતા અનુભવાયા છે.
- આજે બપોરે 12:57 વાગે પણ (Kutch)કચ્છમાં 4.6ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હતો.
- ભચાઉ નજીક એપી સેન્ટર નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે.
- ફરી એકવાર ભૂંકપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.
- તો (Kutch)કચ્છમાં 3.56 વાગ્યે પણ 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
- ભચાઉથી 6 કિ.મી. નોર્થ ઇસ્ટ દિશા તરફ ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ છે.
- છેલ્લા 30 કાલકમાં ભૂકંપના 18 આંટતા અનુભવાયા છે.
- (Kutch)કચ્છમાં આજે ભૂકંપના બંને આંચકા વહેલી સવારે પણ આવ્યા હતા,
- રવિવારે રાત્રે આવેલા 5.3ની તીવ્રતાની સરખામણીમાં તેમની તીવ્રતા અત્યંત ઓછી હતી.
- મળેલી માહિતી પ્રમાણે સોમવારે વહેલી સવારે એક જ મીનીટના ગાળામાં બે આંચકા આવ્યા હતા.
- સોમવારે વહેલી સવારે 1.45 વાગ્યે પહેલો આંચકો અનુભવાયો હતો કે જે 1.7 ની તીવ્રતાનો હતો
- જ્યારે એક મિનિટ પછી એટલે કે સવારે 1.46 વાગ્યે બીજો આંચકો અનુભવાયો હતો કે જે 1.6 ની તીવ્રતાનો હતો.
- Shushant Singh ની આત્મહત્યા પર PM મોદીએ કર્યું આ ટવિટ,જાણો
- Nagaland ના CM એ સુશાંતના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું
- 14મી જૂન મધ્યરાત્રિથી 15 જૂન વહેલી સવાર ચાર વાગ્યા સુધીમાં જ લગભગ બે કલાકમાં જ પાંચ આફ્ટર શોક્સ નોંધાયા હતા.
- પાંચમાંથી ત્રણ આફ્ટર શોક્સનું એપી સેન્ટર ભચાઉની આસપાસ હતું.
- કચ્છના અંજારમાં અને જામનગર પંથકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
- જામનગરમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
- ISRના જણાવ્યા મુજબ 5.3 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
- ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ અને પાટણના કલેક્ટર સાથે ફોન પર વાત કરી હતી.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News