Ladies

  • હિન્દુ ધર્મમાં મહિલાઓ (Ladies) ને લક્ષ્મી માનવામાં આવે છે. કહેવાય છે કે, જે ઘરમાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે.
  • આ રીતે મહિલાઓના શરીરના અનેક નિશાન પણ તેઓને ભાગ્યશાળી બનાવે છે.
  • માન્યતા છે કે, જે મહિલાના હાથ લાંબા હોય છે અથવા પગની આંગળીઓ લાંબી હોય છે, તે બહુ જ ભાગ્યશાળી હોય છે.
  • આ મહિલા જ્યાં પણ રહે છે ત્યાં ખુશહાલી રહે છે.
  • તેમજ મહિલાઓના (Ladies) લાંબા વાળ તેના સૌંદર્યની સાથે ભાગ્યશાળી હોવાની નિશાની છે.
  • આ જ કારણ છે કે, દેવીની પ્રતિમાઓમાં લાંબા વાળ બતાવવામાં આવે છે.
  • લાંબા વાળ શુભતા અને ભાગ્યળશાળી હોવાનું પ્રતિક છે. 
  • તથા જે મહિલાઓના (Ladies) હાથ લાંબા હોય છે તે સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.
  • મહિલાઓના લાંબા અને મુલાયમ પગ શુભ માનવામાં આવે છે.
  • મોટું માથું પણ મહિલાઓ માટે ભાગ્યશાળી કહેવાય છે. 
  • જે મહિલાઓની (Ladies) પગની દરેક આંગળી સમાન લંબાઈની હોય છે, તે મહિલા તેની આખી જિંદગીમાં માત્ર ખુશી જ મેળવે છે.
  • તે પોતાના પરિવારને હંમેશા ખુશ રાખે છે.
  • મહિલાના નાકના આગળના ભાગમાં તલ કે મસ્સો એ બતાવે છે કે, કુદરત તેના પર કેટલી મહેરબાન છે. 
  • મહિલાઓ (Ladies) ના લાંબા કાન પણ તેને ભાગ્યશાળી અને સૌભાગ્યશાળી બનાવે છે.
  • મહિલાઓના લાંબા કાન તેની લાંબી ઉંમરને દર્શાવવાની સાથે સાથે તેને સુખ અને ઐશ્વર્ય પણ અપાવે છે.
  • તેમજ લાંબા દાંતવાળી મિહલાઓને ક્યારેય પણ રૂપિયા સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
  • મહિલાઓની લાંબી ગરદન પણ શુભ માનવામાં આવે છે.
  • લાંબા ગરદનવાળી મહિલા ઐશ્વર્યને ભોગનારી માનવામાં આવે છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024