સીટ (રાજ્ય)ઉમેદવાર2014માં કોણ જીત્યું
આદિલાબાદ (તેલંગાણા)સોયમ બાબૂ રાવટીઆરએસ
પેડ્ડાપલ્લીએસ. કુમારટીઆરએસ
બહીરાબાદબનાલા લક્ષ્મા રેડ્ડીટીઆરએસ
હૈદરાબાદડો. ભગવંત રાવએઆઇએમઆઇએમ
ચેવેલ્લાબી. જનાર્દન રેડ્ડીટીઆરએસ
ખમ્મમવાસુદેવ રાવવાઇએસઆર
પથાનમથિટ્ટા (કેરળ)કે સુરેન્દ્રનકોંગ્રેસ
કૈરાના (ઉપ્ર)પ્રદીપ ચૌધરીભાજપ
નગીનાડો. યશવંતભાજપ
બુલંદશહેરભોલા સિંહભાજપ
જંગીપુર (બંગાળ)મફૂજા ખાતૂનકોંગ્રેસ

બીજેપીએ લોકસભા ચૂંટણી માટે આજે પોતાનું પાંચમુ લિસ્ટ જાહેર કરી દીધું છે. પાર્ટીએ તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, કેરળની લોકસભા સીટો માટે પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી. ઉત્તર પ્રદેશની કૈરાના લોકસભા સીટથી પાર્ટીએ પ્રદીપ સિંહને ટિકીટ આપી છે. વળી, બુલંદ શહેરથી ભોલા સિંહ બીજેપીના ઉમેદવાર હશે. આ અગાઉ બિહારમાં એનડીએએ પોતાના 39 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ. પટના સાહેબથી રવિશંકર પ્રસાદ, બેગૂસરાયથી ગિરિરાજ સિંહને ટિકીટ આપવામાં આવી છે. આ લિસ્ટમાં ભાજપે જે 11 સીટો પર ઉમેદવારો જાહેર કર્યુ છે. તેમાં 2014માં આમાંથી માત્ર 3માં જ બીજેપીને જીત મળી હતી.