Signature

  • હસ્તાક્ષર (Signature) પરથી વ્યક્તિની ઓળખ તેના સંસ્કાર, આવડત અને વ્યક્તિત્વ બને છે.
  • પરંતુ વ્યક્તિ તેના મનથી કેવો છે તે વાતનો ખ્યાલ તેના હસ્તાક્ષર પરથી મેળવી શકાશે.
  • જેમકે જે લોકોના અક્ષર મોટા હોય છે તેઓ ઉત્સાહી, બુદ્ધિજીવી અને આદર્શવાદી હોય છે.
  • નાના અક્ષર કરનાર લોકો પોતાના કામમાં ધ્યાન કેન્દ્રિત કરનારા હોય છે,
  • તેઓ હાથમાં લીધેલા કામને પૂર્ણ કરનારા હોય છે.
  • ખુબ જ ઘાટા અને દબાળવાળી સહીઓ (Signature) જવાબદાર વ્યક્તિને સૂચવે છે.
  • આવી વ્યક્તિ ઇમાનદાર કર્મનિષ્ઠ અને વચનના પાક્કા હોય છે.
  • તેઓ લોકોનો વિશ્વાસ જીતે છે. મહત્વના કાર્યોને પાર પાડે છે.
  • જોકે તેઓ થોડા અડિયલ પણ હોય છે.
  • આવા લોકો બેંક ઓફિસર, ક્લૈરિકલ જોબ અથવા એકાઉન્ટથી સંબંધ ધરાવે છે.
  • તથા સહી (Signature) કર્યા પછી છેલ્લે ડોટ કે ડેશ કરનારા લોકો ડરપોક, શંકાશીલ સ્વભાવના હોય છે.
  • પેન પર જોર આપીને લખનારા ભાવુક, ઉત્તેજક જીદ્દી અને સ્પષ્ટવાદી હોય છે.
  • પેન ઉઠાવ્યા વગર એક જ વારમાં પુર્ણ શબ્દ લખનારા રહસ્યવાદી, ગુપ્ત પ્રવૃત્તિ અને વાદ-વિવાદકર્તા હોય છે.
  • તેમજ નીચે ત્રણ લાઇન બનાવનારા અવિશ્વાસુ અને ડરપોક હોય છે.
  • તેઓ પહેલ કરવાથી બચે છે. અનિર્ણયની સ્થિતિમા રહે છે.
  • અકારણ ચિંતાતુર રહે છે. તેમને લોકોની સલાહથી આગળ વધવું પસંદ હોય છે.
  • તેઓ જીવન સહજતાથી જીવવા પર વિશ્વાસ રાખે છે.
  • અવરોધક ચિહ્ન લગાવનારા વ્યક્તિ કુંઠાગ્રસ્ત, સામાજિકતા અને નૈતિકતાવાળા હોય છે. તેઓ આળસુ પ્રવૃત્તિના હોય છે.
  • ઉતાવળમાં સાઈન (Signature) કરનારા કાર્યને ગતિથી હલ કરનારા અને તીવ્ર તાત્કાલિક બુદ્ધિવાળા હોય છે.
  • તેમજ શિરો રેખાથી હસ્તાક્ષર જાગૃત, સજગ અને બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરનારા હોય છે.
  • સ્પષ્ટ સહી કરનારા ખુલ્લા મનના, વિચારવાન અને પારદર્શી પ્રવૃત્તિના કાર્ય કરનારા હોય છે.
  • મોટા ફેલાવા સાથે હસ્તાક્ષર (Signature) કરનારા દેખાડો કરનારા તથા શોખિન હોય છે.
  • તેઓ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતા હોય છે.
  • નીતિ નિયમોની પરવાહ કરતા નથી.
  • ઉપરાંત તેમની આવક-જાવક અનિશ્ચિત હોય છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024