જાણો કઈ રીતે 6 વર્ષના બાળકે રમત-રમતમાં કમાઈ લીધા 75 કરોડ રૂપિયા.

પોસ્ટ કેવી લાગી?

યાન ટૂંક સમયમાં પોતાની ખુદની એક રમકડાંની બ્રાંડ શરૂ કરવાનો છે. આ બ્રાંડનું નામ રેયાન વર્લ્ડ હશે. દુનિયાની સૌથી મોટી રીટેલ કંપની વોલમાર્ટે આ સિલસિલામાં રેયાન સાથે કરાર કર્યો છે. આ કરાર પ્રમાણે રેયાન્સ વર્લ્ડના રમકાડાં વોલમાર્ટના અમેરિકા સ્થિત 2500 સ્ટોર્સ પર વેચવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, રેયાન યૂ-ટ્યૂબથી દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે. રેયાન નામના આ બાળકે ગત વર્ષે માત્ર યૂ-ટ્યૂબ પર વીડિયો અપલોડ કરી 11 મિલિયન ડોલર એટલે કે 75 કરોડની કમાણી કરી હતી.

યૂ-ટ્યૂબ પર રેયાનની 6 ચેનલ છે, જેના પર અપલોડ કરવામાં આવેલા વીડિયોને લગભગ 1.5 કરોડથી વધારે લોકોએ જોયો છે. ગત વર્ષે આ બાળક યૂ-ટ્યૂબ પર આઠમો સૌથી વધુ કમાણી કરનારો વ્યક્તિ બન્યો હતો.

રેયાન ટૂંક સમયમાં પોતાની ખુદની એક રમકડાંની બ્રાંડ શરૂ કરવાનો છે. આ બ્રાંડનું નામ રેયાન વર્લ્ડ હશે. દુનિયાની સૌથી મોટી રીટેલ કંપની વોલમાર્ટે આ સિલસિલામાં રેયાન સાથે કરાર કર્યો છે. આ કરાર પ્રમાણે રેયાન્સ વર્લ્ડના રમકાડાં વોલમાર્ટના અમેરિકા સ્થિત 2500 સ્ટોર્સ પર વેચવામાં આવશે. રેયાનના રમકડાંનું વેચાણ આ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે.

રેયાનના રિવ્યૂને ઘણું પસંદ કરવામાં આવે છે. દુનિયાભરના મા-બાપ રેયાનની સલાહ પર પોતાના બાળકો પાસેથી રમકડાં ખરીદે છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures