ગુજરાત રાજ્યની 26 લોકસભા બેઠકો પૈકી સૌથી વધુ ચર્ચાસ્પદ બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરએ ભાજપના ગઢમાં ગાબડું પાડતા ભવ્ય જીત મેળવી છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર આ વખતે બંન્ને મહિલા ઉમેદવારો મેદાને હતા ભાજપ માંથી રેખા ચૌધરીને ટિકિટ અપાઈ હતી આ સાથે કોંગ્રેસમાંથી ગેની ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે ભાજપનું ત્રીજી વખતે ક્લિન સ્વીપનું સપનું ગેનીબેન ઠાકોરે તોડી નાખ્યું છે અને ભાજપના ગઢમાં ગાબડુ પાડી મોટી જીત હાસલ કરી છે.

કોંગ્રેસના ગેનીબેને ભાજપને જોરદાર ટક્કર આપી છે અને 21 હજાર મતોની લીડ મેળવીને ભાજપના ગઢમાં ગાબડુ પાડી દીધુ છે.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024