અમદાવાદની સગીરાને લલચાવી દુસ્કર્મ આચારવા મામલે વસ્ત્રાપુર પોલીસ મથકે ખાસાના અખત્તરખાન ઠાકરખાન બિહારી સામે લવજેહાદનો ગુનો નોંધાયો હતો.
ગઢ પોલીસે શખ્સને ખાસાથી દબોચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ગૃહમંત્રીના લવજેહાદના એક પણ આરોપીને ન છોડવાના નિવેદન બાદ પોલીસ સતર્ક બનેલી જોવા મળી.
આવા તત્વો સામે ગુજરાત પોલીસની લાલ આંખ કરતાં લવજેહાદીઓ માં ફફડાટ ફેલાયો.