હોસ્પિટલમાં આગ લાગતા 10 બાળકોના મોત, 7ને બચાવી લેવાયા

Maharashtra – Children’s Hospital

મહારાષ્ટ્ર (Maharashtra) ના ભંડારા જિલ્લામાં એક (Hospital) હોસ્પિટલના સિક ન્યૂબોર્ન કેર યૂનિટ (SNCU)માં આગ લાગવાની ઘટના બની છે. આગ શુક્રવારે અને શનિવારે મધરાત્રે લગભગ 2:00 વાગે લાગી હતી.

આગ લાગવાના કારણે 10 બાળકોના મોત થયા છે. 17માંથી 7 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. નવજાત બાળકોના દર્દનાક મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે. લોકો હોસ્પિટલમાં આગ કેવી લાગી તેની તપાસની માંગ કરી રહ્યા છે.

આ પણ જુઓ : યુવકે વાસના સંતોષવા માટે પોતાના ગુપ્ત ભાગમાં ચમચો નાખવાનું પડ્યું ભારે

મહારાષ્ટ્રના ભંડારામાં ડ્યૂટી પર હાજર નર્સે દરવાજો ખોલતા રૂમમમાં ધુમાડો જોતા તેમણે તાત્કાલિક હોસ્પિટલના અધિકારીઓને જાણ કરી હતી.

ત્યારબાદ ઘટનાસ્થળ પર પહોંચેલા ફાયર બ્રિગેડે હોસ્પિટલમાં લોકોની મદદ વડે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાની આશંકા છે. 

In the Bhandara district hospital fire in Maharashtra, at least three out of ten babies died of burn injuries while seven others died of smoke-related suffocation on Saturday, Health Minister Rajesh Tope said, adding that an investigation is ordered and the guilty will not be spared. He said Rs 5 lakh will be paid to each of the deceased infant’s family members.

According to doctors, around 1.30 a.m., ten newborn babies, aged between one month and three months, died when fire broke out in the hospital’s Special Newborn Care Unit. Seven of the 17 babies in the impacted unit were saved.

PTN News

Related Posts

આખા દેશમાં એક સાથે વીજળી ડૂલ; વિશ્વનાં અનેક દેશોની ચિંતામાં વધારો

એક આખો દેશ અંધકારમાં ડૂબ્યો… ઇક્વાડોર આખા દેશમાં બ્લેકઆઉટ… વીજળી ગૂલ થતા ઇક્વાડોરના પોણા બે કરોડ લોકો વીજળી વગરના રહ્યા… પાવર લાઈનમાં ફોલ્ટને કારણે દેશભરમાં અંધારાએ વિશ્વની આ મામલે ઉંઘ…

ભૂખમરો ભરડો લઈ ગયો છે પણ પાકિસ્તાન સુધરશે નહીં તે વાત પાક્કી

કાશ્મીરમાં માર્યા ગયેલા બંને આતંકીઓ પાકિસ્તાની…તજેતરમાં થઈ રહ્યા છે વધુ પ્રમાણમાં આતંકી હુમલા… જમ્મુ અને કાશ્મીરના સોપોર ખાતે સુરક્ષા દળો સાથે થયેલા એન્કાઉન્ટરમાં થયા બંને આતંકી ઢેર… કાશ્મીર અને ખીણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વિકાસ કે વિનાશ? અમદાવાદના પાંજરાપોળ પાસે ફલાયઓવરબ્રિજ બનાવવા માટે 80 વૃક્ષો કાપવામાં આવશે

વિકાસ કે વિનાશ? અમદાવાદના પાંજરાપોળ પાસે ફલાયઓવરબ્રિજ બનાવવા માટે 80 વૃક્ષો કાપવામાં આવશે

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ
જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024