આજે અમે તમને ઓનિયન સૂપની રેસિપી જણાવીશું જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આજે જ ઘરે બનાવો સ્વાદિષ્ટ ઓનિયન સૂપ.
સામગ્રી:-
- 3-4 સમારેલી ડુંગળી
- 1 ચમચી ઝીણું સમારેલું લસણ
- 1/4 કપ છીણેલું ચીઝ
- 2 ચમચી તેલ
- મીઠું સ્વાદનુસાર
- તળેલાં બ્રેડના ટુકડા
બનાવવાની રીત:-
- એક કઢાઈમાં તેલ ગરમ કરવું ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખીને સારી રીતે ચઢવા દેવી
- હવે તેમાં લસણ નાખીને ચમચાથી હલાવો અને 4-5 વેજીટેબલ સ્ટોક અથવા પાણી નાખીને ધીમા તાપે 8-10 મિનિટ સુધી ચઢવા દો
- સ્વાદનુસાર મરી પાવડર અથવા મીઠું નાખવુ
- તળેલાં બ્રેડના ટૂકડા અને છીણેલું ચીઝ ઉપર નાખવુ તો તૈયાર છે ગરમાગરમ સૂપ
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.