ત્વચાની અલગ અલગ સમસ્યાઓ માટે હળદરનાં આ ફેસપેક ઘરે બનાવો.

પોસ્ટ કેવી લાગી?
 • હળદર માત્ર સુંદરતા માટે પરંતુઆયુર્વેદિક રીતે પણ ખૂબ જ ઉપયોગી સામગ્રી છે.
 • હળદર એદરેકના ઘરમાં સરળતાથી મળી રહે છે.
 • હળદરમાંથી અલગ અલગ પ્રકારના ફેસ માસ્ક બનાવીને ત્વચાની ઘણી બધી સમસ્યાઓ દૂર થઇ શકે છે.
 • હળદરને લીંબુનો રસ :-
 • સામગ્રી :-
 • 1 ચમચી હળદર
 • 2 ચમચા લીંબુઓ રસ
 • ગુલાબજળ
 • રીત :-
 • એક ચમચી હળદરમાં બે ચમચા લીંબુનો રસ અને થોડા ટીપાં ગુલાબજળના ભેળવીને પેસ્ટ બનાવવી.
 • આ પેસ્ટને 15થી 20 મિનિટ સુધી ચહેરા પર લગાડી રાખીને ધોઇ નાખવું. આ પ્રયોગથી તમારા ચહેરાની ચમક વધશે.
 • હળદરને લીંબુના રસ સાથે ભેળળીને લગાડવામાં આવે તો તે કુદરતી બ્લિચનું કામ કરે છે.
 • હળદર અને મધ પેક :-
 • સામગ્રી :-
 • હળદર
 • મધ
 • રીત :-

હળદરનો ઉપયોગ ત્વચા પરના એજિંગમાર્કસ અને કરચલી દૂર કરવા માટે પણ થાય છે. મધ ત્વચાને નમી પ્રદાન થાય છે.

મધ અને હળદર મિક્સ કરી પેસ્ટબનાવો.

આ પેસ્ટને ૨૦ મિનીટ સુધી ચહેરા પર લગાડી રાખી ધોઇ નાખવું.

ત્યારબાદ ચહેરા પર ક્રિમ લગાવી.

અઠવાડિયામાં ફાયદો જણાશે.

 • એલોવેરા, લીંબુ અને હળદરનો પેક :-

સામગ્રી :-

 • એલોવીરા
 • મધ
 • લીંબુનો રસ
 • રીત :-
 • એલોવેરા ચહેરા પરના ખીલને થતા રોકવામાં મદદ કરે છે.
 • તેમાં મધ અને લીંબુ ભેળવીનેલાગવાથી ત્વચા ચમકીલી બને છે.
 • ચમકતી ત્વચા માટે એલોવેરા એક વરદાન સમાન છે.
 • હળદર અને ચંદન પેક :-
 • સામગ્રી :-
 • હળદર
 • ચંદન પાઉડર
 • રીત :-

હળદરમાં એન્ટી ઇફ્લામેટ્રી અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે.

ચંદન પ્રાકૃતિક રીતે શીતળ હોય છે.

ચંદન અને હળદરના મિક્સ કરી તેમાં ગુલાબજળ ઉમેરો।

આ ફેસપેક લાગવાથી માત્ર 7 દિવસમાં ખીલની સમસ્યાને દૂર કરી શકાય છે.

આ ફેસપેક લાગવાથી જે લોકો ઓઇલી સ્કિન અને એક્નેની સમસ્યાદૂર થાય છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures