આગામી 21મી જૂને વિશ્લ યોગ દિવસ છે. યોગ માટે ઘણા લોકો ઉત્સાહી છે અને સમગ્ર વિશ્વએ ભારતનો યોગ સ્વીકાર્યો છે. પતિ અરબાઝ ખાનથી અલગ થઈ અને બોયફ્રેન્ડ અર્જૂન કપૂર સાથેના સંબંધોના કારણે ચર્ચામાં રહેતી મલાઈકા અરોરા પણ યોગ પ્રેમી છે. મલાઈકાના યોગાસન જોઈને ભલભલા ચોંકી જશે.
તાજેતરમાંજ મલાઈકાએ યોગાસનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. (તસવીર : મલાઈકા અરોરા ઇન્સ્ટાગ્રામ)
મલાઈકાએ ઇન્સ્ટાગ્રામ પર તસવીર મૂકી ત્યારબાદ તે ટ્રોલ થઈ હતી. જોકે, તેણે ટ્રોલર્સને ગણકાર્યો નહોતા.
મલાઈકા એરોરાની ફિટનેસ સમગ્ર બૉલિવૂડમાં ચર્ચાનો વિષય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.