પ્રતાપ સીસોદીયા, Junagadh : માળીયા હાટીનામાં ગામની વચ્ચો વચ આવેલ ભરચક એરિયો ગણાતા ગંજીવાડા વિસ્તારમાં દરજી સમાજ પાસે રહેતા નીતાબેન પ્રફુલભાઈ ભારથી અને તેના પુત્ર તા.૨૬ના માંગરોળ ગયા હતા.બાદમાં કોઈ અજાણ્યા શખ્સોએ તેના ઘરના તાળા ટોળી ત્યાંથી સોનાની બુટી રૂ.18000/, સોનાની વિટી રૂ16000/, મઢેલ રુદ્રાક્ષનો પારો રૂ. 6000/, ચાંદીના સાકળા રૂ.1200,તેમજ રોકડ રૂ.1500/ મળી કુલ ૪૨૭૦૦/ નો મુદામાલ ચોરી ગયા હતા.
માતા પુત્ર ઘરે પરત આવતા સામાન વેરખેર હતો. તેમજ ઘરેણા ગાયબ હતા. આ મામલે નીતાબેન પ્રફુલભાઈ ભારથીએ માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા માળીયા હાટીના psi બી.કે.ચાવડા સહિત માળીયા હાટીના પોલીસ સ્ટાફની અલગ અલગ ટિમ બનાવી આરોપીને પકડવા આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
Fsl તેમજ ડોગ સ્કોર્ડ તેમજ પોલીસ સ્ટાફની અલગ અલગ ટિમની મદદથી આરોપીને પકડવા ચક્રો ગતિમાન તેજ કરતી માળીયા હાટીના પોલીસ.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans