મનીષ પોલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

Manish Paul

મનીષ પોલ (Manish Paul) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મનીષ પોલ હાલ મુંબઇમાં છે. એક રિપોર્ટ મુજબ મનીષ પોલને હળવો તાવ આવતા તે મુંબઇ આવી ગયો છે. અહીં આવીને તેણે પોતાનો કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

વરુણ ધવન, નીતુ કપૂર, દિગ્દર્શક રાજ મહેતા પછી હવે મનીષ પોલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ પણ જુઓ : સુરતમાં 10 વર્ષની બાળકીની હત્યા કરીને લાશ ઝાડીમાં ફેંકી

મનીષ પોલે પોતાના સ્વાસ્થ્યને લઇને હજી સુધી સોશિયલ મીડિયા પર કઈ શેર કર્યું નથી. તે આઇસોલેશનમાં છે કે, હોસ્પિટલમાં છે તેની પણ કોઈ  જાણકારી મળી નથી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

PTN News

Related Posts

પુષ્પા ટૂ 15મી ઓગસ્ટને બદલે હવે છઠ્ઠી ડિસેમ્બરે આવશે

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા ધી રુલ’ છઠ્ઠી ડિસેમ્બરે થશે રીલિઝ…અગાઉ ૧૫મી ઓગસ્ટે નક્કી કરાઈ હતી રીલિઝ ડેટ Allu Arjun and Rashmika Mandana’s film ‘Pushpa Di Rule’ will…

અક્ષય કુમારની વેલકમ-ટુ ધી જંગલ હવે આવશે આવતાં વર્ષે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

બિહારમાં થયો વધુ એક બ્રિજ જમીનદોસ્ત

બિહારમાં થયો વધુ એક બ્રિજ જમીનદોસ્ત
જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024