ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં મેધ મહેર

હવામાન વિભાગે બુધવારે અને ગુરૂવારે સામાન્ય વરસાદની સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યુ કે, ગુજરાતમાં ચોમાસું હજી નવસારી સુધી જ આવ્યું છે.

 

Medh Meher in 21 talukas in last 24 hours in Gujarat

The Meteorological Department has predicted heavy rains along with normal rains on Wednesday and Thursday. The Meteorological Department said that the monsoon has not yet arrived in Gujarat till Navsari.

 

#Gujarat #Gujaratnews #Navsari #rain #weatherupdate #ptnnews 

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024