મહેસાણા આરટીઓ કચેરી પાછળ આવેલી સરદાર ડેરીમાં એમોનિયા ગેસ લીકેજ થતાં આરટીઓ કચેરીમાં અફરા તફરી મચી જવા પામી હતી.
મહેસાણા આરટીઓ તરફ પવનના કારણે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. ૧પ મિનીટ બાદ એમોનિયા ગેસ લીેકેજ લાઈનનો સમયસર વાલ્વ બંધ કરાતાં મોટી હોનારત ટળી હતી.
આમ સમય સૂચકતાથી એમોનિયા ગેસ લીકેજને લઈ મોટી હોનારત ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.