મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા આજે વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી પી એલ પી ફાઉન્ડેશન અને મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા ૧૦૦૦૦ વૃક્ષ નું વાવેતર અને ઉછેર નો સંકલ્પ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજિસહ ગોહિલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે હવે થીમ બેજ.
વન ઉભું કરવામાં આવશે.અગાઉ પોલીસ હેડ કવાટર્સ ખાતે આંબળા નું વન ઉભું કરવામાં આવ્યું હતું. હવે ચીકુ અને આયુવેદીક છોડ નું વન ઉભું કરવામાં આવશે અને મહેસાણા પોલીસ દ્વારા આ વર્ષે ૧૦,૦૦૦ વૃક્ષના વાવેતર નો સંકલ્પ કરવામાં આવ્યો છે.