મહેસાણા શહેર કોંગ્રેસ ના ગણ્યા ગાંઠયા કાર્યકરો એ ભ્રષ્ટચાર મામલે પ્રતિક ઉપવાસ નો પ્રયાસ કર્યો હતો. વિજિલન્સ તપાસ ની માંગ સાથે કરવા માં આવેલા કોંગી કાર્યકરો ના પ્રતિક ઉપવાસ ફાયરમેન ની ભરતી માં ભ્રષ્ટાચાર મુદ્દે કરવા માં આવ્યા હતા.

ચીફ ઓફિસર ના કથિત ભ્રષ્ટાચાર ના આક્ષેપ સાથે કોંગી કાર્યકરો ના પ્રતિક ઉપવાસ ગણતરી ની મિનિટો પૂરતા કરાયા હતાં અને મંજૂરી વિના પ્રતિક ઉપવાસ ના કારણે પોલીસે તમામ કોંગી કાર્યકરો ની અટકાયત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024