મહેસાણામાં દુનિયા નો સૌથી પહેલો બાયો વેસ્ટમાંથી બાયો સીએનજી બનાવતો પ્લાન્ટ સ્થપાશે. મહેસાણા ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે. આ પ્લાન્ટ ખેડૂતોથી બનેલી આ કંપની ઓગ્રેનિક હાથી ઘાસ ની ખેતી કરાવી ઘર આંગણે ઇંધણ ક્રાંતિ લાવશે.

દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના હસ્તે આ કંપની ની ઓફીસનો પ્રારંભ કરાયો હતો. કંપનીના જણાવ્યા મુજબ માટી,રેત, કપચી અને પથ્થર ને બાદ કરતાં સળગી શકે તેવા તમામ કચરામાંથી બાયો સીએનજી બનાવવાની ટેકનોલોજી વિકસાવાઈ હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024