Mexico
- Mexico (મેક્સિકો) રાજ્યના ઓક્સકામાં (Oaxaca) મંગળવારે સવારે 4.4 ની તીવ્રતાના ભુકંપ આવ્યો હતો.
- આ ભુકંપને કારણે સેંકડો ઘરોને નુકસાન પહોંચ્યું છે
- તેમજ છ લોકોના મોત નિપજ્યા હતા.
- આ ભુકંપને લીધે મકાનોને હચમચાવી અને સુનામીની ચેતવણી આપી હતી.
- યુ.એસ. જિઓલોજિકલ (U.S. Geological Survey) સર્વે અનુસાર, ભૂકંપનો સમય સ્થાનિક સમય અનુસાર મંગળવારે સવારે 10: 29 વાગ્યાનો હતો.
- Mexico (મેક્સિકો) ના પેસિફિક કોસ્ટ પર સાન્ટા મારિયા (Zapotitlán) ઝપોટિટ્નલથી દક્ષિણ પશ્ચિમમાં લગભગ 7 માઇલ પશ્ચિમમાં આવ્યો હતો.
- ઓક્સકા (Oaxaca) માં ઓછામાં ઓછા છ લોકોનાં મોત નીપજ્યાં હતાં,
- જેમાં એકનું મોત ઓઇલ રિફાઇનરીમાંથી પડી જવાથી થયું હતું.
- જ્યારે અન્ય 5 ના મોત મકાન ધરાશાયી થવાથી થયું હતું.
- FIFA U-17 વુમન ફૂટબોલ વર્લ્ડ કપ અમદાવાદમાં યોજાશે : CM રૂપાણી
- Cyber attack : ચીની હેકરોએ 5 દિવસમાં ભારત પર 40,000 સાયબર એટેકનો કર્યો પ્રયાસ
- એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 500 ઘરોને નુકસાન પહોંચ્યું હતું.
- મેક્સિકો ન્યૂઝ ડેઇલી અનુસાર, કેટલાક પુરાતત્ત્વીય સ્થળોની જેમ 50 જેટલા (historical) ઐતિહાસિક સ્મારકોને પણ નુકસાન થયું હતું.
- ટેલીમંડો (Telemundo) ના જણાવ્યા અનુસાર કોવિડ -19 દર્દીઓની સંભાળ રાખતી એક હોસ્પિટલને માળખાકીય નુકસાન થયું હતું.
- આ ઉપરાંત ત્યાં 140 થી વધુ આફ્ટરશોક હતા.
- તો વધારે પડતા આફ્ટરશોક નાના હતા.
- ભૂકંપના તુરંત પછી યુ.એસ. પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર (U.S. Pacific Tsunami Warning Center) એ જણાવ્યું હતું કે મેક્સિકોના દરિયાકાંઠે સુનામી મોજાઓ ભરતીના સ્તરથી 3 થી 9 ફૂટ ઉપર શક્ય છે.
- તથા મધ્ય અને દક્ષિણ અમેરિકાના અન્ય ભાગોમાં નાના મોજા શક્ય હતા.
- યુનાઇટેડ સ્ટેટ્સ માટે કોઈ ચેતવણી જારી કરવામાં આવી ન હતી.
- બપોર પછી ચેતવણી કેન્દ્રએ જણાવ્યું કે સુનામીનો ભય પસાર થઈ ગયો છે અને સૌથી મોટી તરંગ 2.3 ફૂટની છે.
- Mexico (મેક્સિકો) સિટીના એક પત્રકારે કહ્યું કે લગભગ 500 માઇલ દૂર આ ભૂકંપનો અનુભવ થયો હતો.
- વીજળી નિકળવાના અહેવાલ પણ મળ્યા હતા.
- મેક્સિકોની સરકારી ઓઇલ કંપની Pemex (પેમેક્સે) જણાવ્યું હતું કે ભૂકંપથી સેલિના ક્રુઝ શહેરમાં તેની રિફાઈનરીમાં આગનું કેન્દ્ર બન્યું હતું,
- તેમાં એક કાર્યકર ઘાયલ થયો હતો
- જોકે આગની જ્વાળાઓ ઝડપથી કાબુમાં આવી હતી.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News