- એક યુવકને સેક્સ દરમિયાન પાર્ટનરે મુખ મૈથુન સમયે ભૂલથી બચકું ભરી લીધું હવે આ પરથી એવું થયું કે એ ભાગ કાળો પડવાની સાથે સાથે સડવા લાગ્યો માં જોઈ યુવક ડરી ગયો હતો.
- આ ખુલાસો વિઝ્યુઅલ જર્નલ ઓફ ઇમરજન્સી મેડિસિનમાં ખુલાસો થયો છે. 43 વર્ષ ના આ વ્યક્તિને 4 દિવસ બાદ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
- અમેરિકાની ફોએનિક્સમાં સ્થિત યૂનિવર્સીટી ઓફ ઓરિજોનાં કોલેજનાં ડોક્ટરોએ તપાસ કર્યા પછી એ તારણ નિકાળ્યું છે કે આ શખ્સનાં ઈન્ટિમેટ પાર્ટ પર 3 સેમીનો બ્લેક ટિશ્યું થયો હતો.
- શખ્સનાં ઈન્ટિમેટ પાર્ટનાં ટિશ્યું ડેડ થવા લાગ્યા હતા અને સ્કિન સડવા લાગી હતી. મેડિકલ જર્નલે જણાવ્યું કે પિડિત શખ્સનાં પાર્ટનરે ભૂલથી બચકું ભર્યું હતું.
- પીડીત શખ્સને હોસ્પિટલમાં સર્જરી કરવાની જરૂરિયાત થઈ નહોતી અને એન્ટીબાયોટીક્સથી તેની હાલતમાં સુધારો થયો હતો ડો માર્ક જોસ્કીએ જણાવ્યું હતું કે યુવાન ને ઘટના પછી તરતજ મેડિકલ સહાયતા મળી નહોતી જેના કારણે તેની હાલત ખૂબ જ ખરાબ થઈ હતી.
- આવા ગંભીર એટલે કે ઘણા મામલામાં બચકા ભર્યા પછી ગંભીર ઈન્ફેક્શનનો પણ સામનો કરવો પડતો હોય છે. જેનાં કારણે મોતનો પણ ખતરો રહે છે.
- ત્યારે આવા ગંભીર મામલામાં સર્જરી કરાવવી ખૂબ જ જરૂરી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News