નમસ્તે ટ્રમ્પ: ગાંધી આશ્રમમાં મોદી ટ્રમ્પના ગાઈડ બન્યા.​​​​

પોસ્ટ કેવી લાગી?
  •  ટ્રમ્પ અને મેલેનિયા એરપોર્ટથી રોડ શો કરી ગાંધી આશ્રમ પહોંચી ચુક્યા છે ત્યારે એરપોર્ટ પર નરેન્દ્ર મોદી સહિતના અનેક નેતાઓએ ટ્રમ્પના પરિવારનું સ્વાગત કર્યું હતું.
  • ગાંધી આશ્રમમાં પણ નરેન્દ્ર મોદીએ સાલ પહેરાવી ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મોદી પોતે ટ્રમ્પના ગાઈડ બની ટ્રમ્પ દંપત્તીને હ્રદયકુંજ લઈ ગયા હતા.
  • હ્રદયકુંજમાં ટ્રમ્પ-મેલેનિયાને ચરખો કાંતતા શીખવ્યો હતો.
  • ત્યારબાદ ટ્રમ્પ અને મેલેનિયાએ ગાંધી આશ્રમમાં જઈ ગાંધીજીની તસવીરના વંદન કર્યા હતા .

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures